Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117812
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1112 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अहवा हा हा अहं मूढो, पाव-कम्मी णराहमो । नवरं जइ णाणुचिट्ठामि, अन्नोऽनुचेट्ठती जणो॥
Sutra Meaning : અથવા હું ખરેખર મૂઢ, પાપકર્મી, નરાધમ છું. હું તેમ કરતો નથી, પણ બીજા લોકો તો તેમ વર્તે છે. વળી અનંતજ્ઞાની સર્વજ્ઞએ આ હકીકત પ્રરૂપેલી છે, જે કોઈ તેમના વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શકતો નથી, માટે હવે હું આનું ઘોર અતિદુષ્કર ઉત્તમ પ્રાયશ્ચિત્ત એકદમ તુરંત જલદી અતિ શીઘ્રતર સમયમાં કરીશ, કે જેટલામાં મારુ મૃત્યુ ન થાય. આશાતનાથી મેં એવું પાપ કર્યું છે કે જેથી દેવતાઈ સો વર્ષનું એકત્રિત પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. પછી સ્વમતિ કલ્પનાથી તેવું મહાઘોર પ્રાયશ્ચિત્ત કરીને પ્રત્યેકબુદ્ધની પાસે ફરીથી પણ ગયો. સૂત્ર સંદર્ભ– ૧૧૧૨–૧૧૧૬
Mool Sutra Transliteration : [gatha] ahava ha ha aham mudho, pava-kammi narahamo. Navaram jai nanuchitthami, annonuchetthati jano.
Sutra Meaning Transliteration : Athava hum kharekhara mudha, papakarmi, naradhama chhum. Hum tema karato nathi, pana bija loko to tema varte chhe. Vali anamtajnyani sarvajnyae a hakikata prarupeli chhe, je koi temana vachanathi viparita vata kare teno artha taki shakato nathi, mate have hum anum ghora atidushkara uttama prayashchitta ekadama turamta jaladi ati shighratara samayamam karisha, ke jetalamam maru mrityu na thaya. Ashatanathi mem evum papa karyum chhe ke jethi devatai so varshanum ekatrita punya pana tenathi vinasha pame chhe. Pachhi svamati kalpanathi tevum mahaghora prayashchitta karine pratyekabuddhani pase pharithi pana gayo. Sutra samdarbha– 1112–1116