Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117777 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1077 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ता जे अविदिय-परमत्थे, गोयमा नो य जे मुणे। तम्हा ते विवज्जेज्जा, दोग्गई-पंथ-दायगे॥ | ||
Sutra Meaning : | માટે જેઓ પરમાર્થને જાણતા નથી, તેમજ જેઓ અજ્ઞાની છે, તેઓએ દુર્ગતિના પંથને આપનાર એવા પૃથ્વીકાયાદિની વિરાધના છોડીને ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી સંયમ સાધના કરવી. ગીતાર્થના વચનથી હળાહળ ઝેરનું પાન કરવું, કોઈ પણ વિકલ્પ કર્યા વિના તેમના વચનાનુસાર તત્કાળ ઝેરનું પણ ભક્ષણ કરી લેવું. પરમાર્થથી વિચાર કરતા તે વિષ નથી, ખરેખર તેમનું વચન અમૃતરસના આસ્વાદ સમાન છે. આ સંસારમાં તેમના વચનાનુસાર વગર વિચારે અનુસરનારો મરીને પણ અમૃત પામે છે. અગીતાર્થના વચનથી અમૃતનું પણ પાન ન કરવું. કેમ કે પરમાર્થથી અગીતાર્થનું વચન એ હળાહળ કાળકૂટ વિષ છે. તેમના વચને અજરામર બની શકાતું નથી, પણ મૃત્યુ પામીને દુર્ગતિમાં જાય છે. માર્ગમાં મુસાફરી કરનારને ચોરો વિઘ્નો કરનારા થાય છે. એમ મોક્ષમાર્ગની મુસાફરી કરનાર માટે અગીતાર્થ અને કુશીલનો સમાગમ એ વિઘ્ન કરનારો છે, માટે તેવાનો સંગ દૂરથી તજવો. સૂત્ર સંદર્ભ– ૧૦૭૭–૧૦૮૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] ta je avidiya-paramatthe, goyama no ya je mune. Tamha te vivajjejja, doggai-pamtha-dayage. | ||
Sutra Meaning Transliteration : | Mate jeo paramarthane janata nathi, temaja jeo ajnyani chhe, teoe durgatina pamthane apanara eva prithvikayadini viradhana chhodine gitartha guruni nishramam rahi samyama sadhana karavi. Gitarthana vachanathi halahala jheranum pana karavum, koi pana vikalpa karya vina temana vachananusara tatkala jheranum pana bhakshana kari levum. Paramarthathi vichara karata te visha nathi, kharekhara temanum vachana amritarasana asvada samana chhe. A samsaramam temana vachananusara vagara vichare anusaranaro marine pana amrita pame chhe. Agitarthana vachanathi amritanum pana pana na karavum. Kema ke paramarthathi agitarthanum vachana e halahala kalakuta visha chhe. Temana vachane ajaramara bani shakatum nathi, pana mrityu pamine durgatimam jaya chhe. Margamam musaphari karanarane choro vighno karanara thaya chhe. Ema mokshamargani musaphari karanara mate agitartha ane kushilano samagama e vighna karanaro chhe, mate tevano samga durathi tajavo. Sutra samdarbha– 1077–1082 |