Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117737
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1037 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चक्कमंती य गाढाइं काइयं वोसिरंति या। वावाइज्जा उ दो तिण्णि, सेसाइं परियावई॥
Sutra Meaning : સ્ત્રીઓ જ્યારે ચાલે છે, ત્યારે તે જીવોગાઢ પીડા પામે છે, પેશાબ કરે છે, ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. ગૌતમ ! પ્રાયશ્ચિત્તના સંખ્યાતા સ્થાનકો છે. તેમાંથી એકપણ જો આલોચના કર્યા વિનાનું રહી જાય અને શલ્ય સહિત મૃત્યુ પામે તો, એક લાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાત – આઠ મહિનાના ગર્ભને બહાર કાઢે, તે તરફડતો ગર્ભ જે દુઃખ અનુભવે અને તેના નિમિત્તે તે પેટ ફાડનાર મનુષ્યને જેટલું પાપ લાગે તેના કરતા એક સ્ત્રીના સાથેના મૈથુન પ્રસંગમાં સાધુ નવગણુ પાપ બાંધે. સાધ્વીની સાથે સાધુ એક વખત મૈથુન સેવે તો હજારગણુ, બીજી વખત સેવે તો ક્રોડ ગણુ અને ત્રીજી વખત મૈથુન સેવે તો બોધિ – સમ્યક્‌ત્વનો નાશ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૩૭–૧૦૪૧
Mool Sutra Transliteration : [gatha] chakkamamti ya gadhaim kaiyam vosiramti ya. Vavaijja u do tinni, sesaim pariyavai.
Sutra Meaning Transliteration : Strio jyare chale chhe, tyare te jivogadha pida pame chhe, peshaba kare chhe, tyare be ke trana jivo mrityu pame chhe ane bakina paritapa duhkha pame chhe. Gautama ! Prayashchittana samkhyata sthanako chhe. Temamthi ekapana jo alochana karya vinanum rahi jaya ane shalya sahita mrityu pame to, eka lakha strina peta phadine koi nirdaya manushya sata – atha mahinana garbhane bahara kadhe, te taraphadato garbha je duhkha anubhave ane tena nimitte te peta phadanara manushyane jetalum papa lage tena karata eka strina sathena maithuna prasamgamam sadhu navaganu papa bamdhe. Sadhvini sathe sadhu eka vakhata maithuna seve to hajaraganu, biji vakhata seve to kroda ganu ane triji vakhata maithuna seve to bodhi – samyaktvano nasha thaya chhe. Sutra samdarbha– 1037–1041