Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117731 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1031 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] से भयवं केत्तियं तस्स, पच्छित्तं हवइ णिच्छियं पायच्छित्तस्स ठाणाइं, केवतियाइं कहेहि मे ॥ | ||
Sutra Meaning : | ભગવન્ ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત્ત કેટલું હોય ? પ્રાયશ્ચિત્ત લાગવાના સ્થાનો કેટલા અને ક્યા – ક્યા ? તે કહો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્ખલના થવાથી આવેલા પ્રાયશ્ચિત્ત કરતા સંયતી સાધ્વીને તેના કરતા નવ ગણુ પ્રાયશ્ચિત્ત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના કરે તો સો ગણું પ્રાયશ્ચિત્ત આવે કેમ કે સામાન્યથી તેની યોનિના મધ્યભાગે નવલાખ પંચેન્દ્રિય જીવો નિવાસ કરીને રહેલા હોય છે. તે સર્વને કેવલી ભગવંતો જુએ છે. તે જીવોને માત્ર કેવલજ્ઞાનથી જોઈ શકાય છે, અવધિજ્ઞાની દેખે પણ મનઃપર્યવજ્ઞાની દેખી ન શકે. સૂત્ર સંદર્ભ– ૧૦૩૧–૧૦૩૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] se bhayavam kettiyam tassa, pachchhittam havai nichchhiyam Payachchhittassa thanaim, kevatiyaim kahehi me. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Tenum chokkasa prayashchitta ketalum hoya\? Prayashchitta lagavana sthano ketala ane kya – kya\? Te kaho. He gautama ! Sumdara shilavala shramanone skhalana thavathi avela prayashchitta karata samyati sadhvine tena karata nava ganu prayashchitta ave chhe. Have jo te sadhvi shilani viradhana kare to so ganum prayashchitta ave kema ke samanyathi teni yonina madhyabhage navalakha pamchendriya jivo nivasa karine rahela hoya chhe. Te sarvane kevali bhagavamto jue chhe. Te jivone matra kevalajnyanathi joi shakaya chhe, avadhijnyani dekhe pana manahparyavajnyani dekhi na shake. Sutra samdarbha– 1031–1035 |