Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117716
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1016 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] भगवं जो बलविरियं पुरिसयार-परक्कमं। अनिगूहंतो तवं चरइ, पच्छित्तं तस्स किं भवे॥
Sutra Meaning : ભગવન્‌ ! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેને શું પ્રાયશ્ચિત્ત આવે ? ગૌતમ ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત્ત હોઈ શકે. કેમ કે વૈરીનું સામર્થ્ય જાણીને પોતાની શક્તિ હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરે છે, પોતાનું બળ, વીર્ય, સત્ત્વ, પુરુષકાર પરાક્રમ છૂપાવે છે. તે શઠ શીલવાળો નરાધમ બમણો પ્રાયશ્ચિત્તિ બને છે. નીચ ગોત્રમાં નારકડીમાં ઘોર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દુઃખ ભોગવતો તિર્યંચગતિમાં જાય અને ત્યારપછી ચારે ગતિમાં ભ્રમણ કરનાર થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૧૬–૧૦૧૯
Mool Sutra Transliteration : [gatha] bhagavam jo balaviriyam purisayara-parakkamam. Aniguhamto tavam charai, pachchhittam tassa kim bhave.
Sutra Meaning Transliteration : Bhagavan ! Je koi pana manushya potanamam je koi bala, virya, purushakara parakrama hoya tene chhupavato tapa seve tene shum prayashchitta ave\? Gautama ! Ashatha bhavavala tene a prayashchitta hoi shake. Kema ke vairinum samarthya janine potani shakti hova chhatam pana teni upeksha kare chhe, potanum bala, virya, sattva, purushakara parakrama chhupave chhe. Te shatha shilavalo naradhama bamano prayashchitti bane chhe. Nicha gotramam narakadimam ghora utkrishta sthitivalum duhkha bhogavato tiryamchagatimam jaya ane tyarapachhi chare gatimam bhramana karanara thaya chhe. Sutra samdarbha– 1016–1019