Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117704 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1004 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] काग-साणेहि खज्जंतो, सुद्ध-भावेण गोयमा । अरहंताणं ति सरमाणो सम्मं उज्झियं तणूं॥ | ||
Sutra Meaning : | કાગડા – કૂતરાથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવે અરિહંતોને સ્મરતો, શરીર ત્યાગી, મૃત્યુ પામી, દેવેન્દ્રનો મહાઘોષ નામે સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય ઋદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી વેશ્યાપણે ઉત્પન્ન થયો. પહેલાં જ કપટ કરેલ તે પ્રગટ ન કરેલ હોવાથી ત્યાંથી મરીને ઘણા અધમ તુચ્છ, અંત – પ્રાંત કુળોમાં ભટક્યો. કાળક્રમે મથુરામાં શિવઇન્દ્રનો દિવ્યજન નામે પુત્ર થઈ બોધ પામી, શ્રમણપણું અંગિકાર કરીને નિર્વાણ પામ્યો. આવું કપટી આસડનું દૃષ્ટાંત છે. જે કોઈપણ સર્વજ્ઞ ભગવંતે કહેલા વચનને મનથી પણ વિરાધે છે, વિષય – પીડા નહીં પણ કુતૂહલથી, વિષયાભિલાષા કરે છે, પછી સ્વેચ્છાએ ગુરુ નિવેદન કર્યા વિના પ્રાયશ્ચિત્તો સેવે જ છે, તે ભવ – પરંપરામાં ભ્રમણ કરનારો થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૦૪–૧૦૦૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] kaga-sanehi khajjamto, suddha-bhavena goyama. Arahamtanam ti saramano sammam ujjhiyam tanum. | ||
Sutra Meaning Transliteration : | Kagada – kutarathi khavato he gautama ! Shuddha bhave arihamtone smarato, sharira tyagi, mrityu pami, devendrano mahaghosha name samanika deva thayo. Tyam divya riddhi sari rite bhogavine chavyo. Tyamthi veshyapane utpanna thayo. Pahelam ja kapata karela te pragata na karela hovathi tyamthi marine ghana adhama tuchchha, amta – pramta kulomam bhatakyo. Kalakrame mathuramam shivaindrano divyajana name putra thai bodha pami, shramanapanum amgikara karine nirvana pamyo. Avum kapati asadanum drishtamta chhe. Je koipana sarvajnya bhagavamte kahela vachanane manathi pana viradhe chhe, vishaya – pida nahim pana kutuhalathi, vishayabhilasha kare chhe, pachhi svechchhae guru nivedana karya vina prayashchitto seve ja chhe, te bhava – paramparamam bhramana karanaro thaya chhe. Sutra samdarbha– 1004–1009 |