Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117601 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 901 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अहवा हा, हा अहं मूढो आयसल्लेण सल्लिओ। समणाणं नेरिसं जुत्तं, समयमवी मनसि धारिउं॥ | ||
Sutra Meaning : | અથવા ખરેખર હું મૂર્ખ છું. મારો પોતાનો માયા શલ્યથી ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા કરવી યુક્ત ન ગણાય. પછી પણ તેનું પ્રાયશ્ચિત્ત આલોવીને આત્માને હલકો બનાવી દઈશ અને મહાવ્રત ધારણ કરીશ. અથવા આલોવીને પાછો માયાવી કહેવાઈશ, તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબિલ, વીશ વર્ષ સુધી બબ્બે માસ લાગલગાટ ઉપવાસ અને પારણે આયંબિલ, ૨૫ વર્ષ ચાંદ્રાયણ તપ, પૂરા આઠ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ અને ચાર ઉપવાસ આવા પ્રકારે મહાઘોર પ્રાયશ્ચિત્ત મારી પોતાની ઇચ્છાથી અહીં કરીશ, આ પ્રાયશ્ચિત્ત અહીં ગુરુ મહારાજના ચરણમાં રહીને કરીશ. સૂત્ર સંદર્ભ– ૯૦૧–૯૦૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] ahava ha, ha aham mudho ayasallena sallio. Samananam nerisam juttam, samayamavi manasi dharium. | ||
Sutra Meaning Transliteration : | Athava kharekhara hum murkha chhum. Maro potano maya shalyathi ghavayo chhum. Shramanone potana manamam avi dharana karavi yukta na ganaya. Pachhi pana tenum prayashchitta alovine atmane halako banavi daisha ane mahavrata dharana karisha. Athava alovine pachho mayavi kahevaisha, to dasha varsha sudhi masakshamana ane parane ayambila, visha varsha sudhi babbe masa lagalagata upavasa ane parane ayambila, 25 varsha chamdrayana tapa, pura atha varsha sudhi chhaththa, aththama ane chara upavasa ava prakare mahaghora prayashchitta mari potani ichchhathi ahim karisha, a prayashchitta ahim guru maharajana charanamam rahine karisha. Sutra samdarbha– 901–905 |