Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117571
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 871 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] गहिऊणाभिग्गहं ताहे, पविट्ठो तीए मंदिरं। एयं जहा न ताव अहयं न भोयण-पाण-विहिं करे॥
Sutra Meaning : તે સમયે તેણે એવો અભિગ્રહ કર્યો અને તેના મંદિરમાં પ્રવેશ કર્યો કે દરરોજ મારે દશ – દશને પ્રતિબોધ પમાડવો અને એકપણ ઓછો રહે અને દીક્ષા અંગિકાર ન કરે ત્યાં સુધી મારે ભોજન – પાન વિધિ ન કરવી. મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી મારે સ્થંડિલ – માત્રુ ન કરવું. બીજું, પ્રવ્રજ્યા લેવા તૈયાર થયેલાને મારે પ્રવ્રજ્યા ન આપવી કેમ કે ગુરુનો જેવો વેશ કે આચરણ. હોય તેવો જ શિષ્યનો વેશ આચરણ. થાય. ગણિકાએ સુવર્ણનિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા કરીને લુંચિત મસ્તકવાળા, જર્જરીત દેહવાળા નંદિષેણને તેવી રીતે આરાધ્યો કે જેથી કરીને તેના સ્નેહપાશમાં બંધાઈ ગયો. સૂત્ર સંદર્ભ– ૮૭૧–૮૭૪
Mool Sutra Transliteration : [gatha] gahiunabhiggaham tahe, pavittho tie mamdiram. Eyam jaha na tava ahayam na bhoyana-pana-vihim kare.
Sutra Meaning Transliteration : Te samaye tene evo abhigraha karyo ane tena mamdiramam pravesha karyo ke dararoja mare dasha – dashane pratibodha pamadavo ane ekapana ochho rahe ane diksha amgikara na kare tyam sudhi mare bhojana – pana vidhi na karavi. Mari pratijnya puri na thaya tyam sudhi mare sthamdila – matru na karavum. Bijum, pravrajya leva taiyara thayelane mare pravrajya na apavi kema ke guruno jevo vesha ke acharana. Hoya tevo ja shishyano vesha acharana. Thaya. Ganikae suvarnanidhi kshaya na thaya tevi vyavastha karine lumchita mastakavala, jarjarita dehavala namdishenane tevi rite aradhyo ke jethi karine tena snehapashamam bamdhai gayo. Sutra samdarbha– 871–874