Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117565 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 865 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एवं तु जाव बे वारा, चारण-समणेहिं सेहिओ। ताहे गंतूण सो लिंगं, गुरु-पामूले निवेदिउं॥ | ||
Sutra Meaning : | આ પ્રમાણે ચારણ મુનિએ જ્યારે બે વખત આત્મહત્યા કરતા રોક્યા ત્યારે ગુરુચરણે વેશ અર્પણ કરીને નિવેદન કર્યું કે, સૂત્ર અને અર્થોનું સ્મરણ કરતો – કરતો દેશાંતરમાં ગયો હતો. ત્યાં આહાર ગ્રહણ કરવાને વેશ્યાને ઘેર જઈ ચડ્યો. જ્યારે ધર્મલાભ કહ્યો, ત્યારે તેણીએ મારા પાસે અર્થલાભની માંગણી કરી, ત્યારે મારી તેવી લબ્ધિ સિદ્ધ થઈ હોવાથી મેં તે વખતે કહ્યું કે ભલે તમે થાઓ. તે વખતે ૧૨|| કરોડ પ્રમાણ દ્રવ્ય સુવર્ણની વૃષ્ટિ કરાવી, તેના મંદિરમાંથી બહાર નીકળી ગયો. ઊંચા, વિશાળ, ગોળ સ્તનવાળી ગણિકા દૃઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! ક્ષુલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ક્યાં જાય છે ? ભવિતવ્યતાથી નંદિષેણે પણ પ્રસંગાનુરૂપ વિચારીને કહ્યું કે – તને જે વિધિ ઇષ્ટ હોય તેને તારે તે દ્રવ્ય આપવું. સૂત્ર સંદર્ભ– ૮૬૫–૮૭૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] evam tu java be vara, charana-samanehim sehio. Tahe gamtuna so limgam, guru-pamule nivedium. | ||
Sutra Meaning Transliteration : | A pramane charana munie jyare be vakhata atmahatya karata rokya tyare gurucharane vesha arpana karine nivedana karyum ke, sutra ane arthonum smarana karato – karato deshamtaramam gayo hato. Tyam ahara grahana karavane veshyane ghera jai chadyo. Jyare dharmalabha kahyo, tyare tenie mara pase arthalabhani mamgani kari, tyare mari tevi labdhi siddha thai hovathi mem te vakhate kahyum ke bhale tame thao. Te vakhate 12|| karoda pramana dravya suvarnani vrishti karavi, tena mamdiramamthi bahara nikali gayo. Umcha, vishala, gola stanavali ganika dridha alimgana apine kaheva lagi ke are ! Kshullaka ! Avidhithi a dravya apine pachho kyam jaya chhe\? Bhavitavyatathi namdishene pana prasamganurupa vicharine kahyum ke – tane je vidhi ishta hoya tene tare te dravya apavum. Sutra samdarbha– 865–870 |