Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117553 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 853 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तवमट्ठगुणं घोरं, आढवेज्जा सुदुक्करं। जया विसए उदिज्जंति, पडणासण-विसं पिबे॥ | ||
Sutra Meaning : | જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે તે સાધુ અતિશય દુષ્કર, ઘોર એવા પ્રકારનું આઠગણુ તપ શરૂ કરે. કોઈ રીતે વિષયો રોકવા સમર્થ ન બની શકે તો પર્વત ઉપરથી ભૃગુપાત કરે. કાંટાળા આસને બેસે, વિષનું પાન કરે, ઉદ્બંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર. પરંતુ મહાવ્રતો કે ચારિત્રની લીધીલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. વિરાધના કરવી યોગ્ય નથી. કદાચ આ કહેલ ઉપાયો કરવા સમર્થ ન થાય તો ગુરુને વેશ સમર્પી એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન આવે. અણુવ્રતોનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્ધ્વંસતા ન પામે. સૂત્ર સંદર્ભ– ૮૫૩–૮૫૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] tavamatthagunam ghoram, adhavejja sudukkaram. Jaya visae udijjamti, padanasana-visam pibe. | ||
Sutra Meaning Transliteration : | Jyare vishayo udayamam ave tyare te sadhu atishaya dushkara, ghora eva prakaranum athaganu tapa sharu kare. Koi rite vishayo rokava samartha na bani shake to parvata uparathi bhrigupata kare. Kamtala asane bese, vishanum pana kare, udbamdhana karine phamso khaine mari javum bahetara. Paramtu mahavrato ke charitrani lidhili pratijnyano bhamga na kare. Viradhana karavi yogya nathi. Kadacha a kahela upayo karava samartha na thaya to gurune vesha samarpi eva videshamam chalyo jaya ke jyamna samachara parichita kshetromam na ave. Anuvratonum yathashakti palana karavum ke jethi bhavimam nirdhvamsata na pame. Sutra samdarbha– 853–855 |