Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117316 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 616 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एगमवि जो दुहत्तं सत्तं पडिबोहिउं ठवियमग्गे। ससुरासुरम्मि वि जगे तेण इहं घोसिओ अनाघाओ॥ | ||
Sutra Meaning : | દુઃખી એવા એક જીવને પ્રતિબોધ પમાડીને જે મોક્ષમાર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પડ્હો વગાડનારા થાય છે. જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણક્રિયા વગર કંચનભાવને પામતુ નથી, તેમ સર્વે જીવો જિનોપદેશ વિના પ્રતિબોધ પામતા નથી. રાગ – દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મકથા કરે છે, તે પણ વિશ્રાંતિ લીધા વિના હંમેશાં ધર્મોપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જો યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા કહે તો કહેનાર વક્તાને એકાંતે નિર્જરા થાય અને શ્રોતાને નિર્જરા થાય કે ન થાય. સૂત્ર સંદર્ભ– ૬૧૬–૬૧૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] egamavi jo duhattam sattam padibohium thaviyamagge. Sasurasurammi vi jage tena iham ghosio anaghao. | ||
Sutra Meaning Transliteration : | Duhkhi eva eka jivane pratibodha pamadine je mokshamargamam sthapana kare chhe, te devata ane asuro sahita a jagatamam amari padho vagadanara thaya chhe. Jema biji dhatuni pradhanata yukta suvarnakriya vagara kamchanabhavane pamatu nathi, tema sarve jivo jinopadesha vina pratibodha pamata nathi. Raga – dvesha ane mohathi rahita thaine je shastrane jananara dharmakatha kare chhe, te pana vishramti lidha vina hammesham dharmopadesha ape chhe, teo sarva papothi mukta thaya chhe. Jo yathartha prakare sutra ane arthani vyakhya shrotane vakta kahe to kahenara vaktane ekamte nirjara thaya ane shrotane nirjara thaya ke na thaya. Sutra samdarbha– 616–619 |