Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117311
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 611 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एग-दु-ति-मास-खमणं संवच्छरमवि य अनसिओ होज्जा। सज्झाय-झाण-रहिओ एगोवासप्फलं पि न लभेज्जा॥
Sutra Meaning : એક, બે, ત્રણ માસક્ષમણ કરે, અરે ! સંવત્સરી સુધી ભૂખ્યો રહે કે સતત ઉપવાસ કરે, પણ સ્વાધ્યાય ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફળ ન પામે. ઉદ્‌ગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ એવા જ આહારને હંમેશા ગ્રહણ કરનાર જો મન, વચન, કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતો હોય તો એકાગ્ર માનસવાળાને વરસ દિવસ સુધી ઉપવાસો કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કેમ કે એકાગ્રતાથી સ્વાધ્યાય કરનારને અનંત નિર્જરા થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સહનશીલતા, ઇંદ્રિયોને દમનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર એવો મુનિ એકાગ્ર મનથી નિશ્ચલપણે જે સ્વાધ્યાય કરે છે. જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભભાવ વાળો તેને શ્રવણ કરે છે, તે બંને, ગૌતમ! તત્કાળ આશ્રવદ્વારો બંધ કરે છે. સૂત્ર સંદર્ભ– ૬૧૧–૬૧૫
Mool Sutra Transliteration : [gatha] ega-du-ti-masa-khamanam samvachchharamavi ya anasio hojja. Sajjhaya-jhana-rahio egovasapphalam pi na labhejja.
Sutra Meaning Transliteration : Eka, be, trana masakshamana kare, are ! Samvatsari sudhi bhukhyo rahe ke satata upavasa kare, pana svadhyaya dhyana rahita hoya te eka upavasanum pana phala na pame. Udgama, utpadana, eshanathi shuddha eva ja aharane hammesha grahana karanara jo mana, vachana, kayana trane yogamam ekagra upayoga rakhanara hoya ane dareka samaye svadhyaya karato hoya to ekagra manasavalane varasa divasa sudhi upavaso karanarani sathe sarakhamani kari shakati nathi. Kema ke ekagratathi svadhyaya karanarane anamta nirjara thaya chhe. Pamcha samiti, trana gupti, sahanashilata, imdriyone damanara, nirjarani apeksha rakhanara evo muni ekagra manathi nishchalapane je svadhyaya kare chhe. Je koi prashasta eva shrutajnyanane samajave chhe, je koi shubhabhava valo tene shravana kare chhe, te bamne, gautama! Tatkala ashravadvaro bamdha kare chhe. Sutra samdarbha– 611–615