Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117286
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 586 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एत्थं पु जं पगयं तं मोत्तुं जइ भणेह तावेयं। हवइ असंबद्धगुरुयं गंथस्स य वित्थरमणंतं॥
Sutra Meaning : અહીં અત્યારે જે ચાલુ અધિકાર છે તેને છોડીને જો આ કહેવામાં આવે તો વિષયાંતર, અસંબદ્ધતા, ગ્રન્થનો વિસ્તાર લાંબો થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું નિરૂપણ કર્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહીં કહેવાયું છે. તે ભવ્ય સત્વોના ઉપકારને માટે કહેવાયું છે. સારા વસાણાથી મિશ્રિત મોદકનું જેમ જેમ ભક્ષણ કરાય તેમ તેમ લોકોમાં અતિ મોટી માનસિક પ્રીતિ ઉત્પન્ન થાય છે. તે રીતે અહીં પ્રસંગ ન હોવા છતાં ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ કરવામાં ખેંચાયેલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે. સૂત્ર સંદર્ભ– ૫૮૬–૫૮૯
Mool Sutra Transliteration : [gatha] ettham pu jam pagayam tam mottum jai bhaneha taveyam. Havai asambaddhaguruyam gamthassa ya vittharamanamtam.
Sutra Meaning Transliteration : Ahim atyare je chalu adhikara chhe tene chhodine jo a kahevamam ave to vishayamtara, asambaddhata, granthano vistara lambo thai jaya. Prastava na hova chhatam atalum nirupana karyum temam ati motum karana upadeshelum chhe. Je ahim kahevayum chhe. Te bhavya satvona upakarane mate kahevayum chhe. Sara vasanathi mishrita modakanum jema jema bhakshana karaya tema tema lokomam ati moti manasika priti utpanna thaya chhe. Te rite ahim prasamga na hova chhatam bhaktina bharathi nirbhara temaja nijaguna grahana karavamam khemchayela chittavala bhavyatmane moto harsha utpanna thaya chhe. Sutra samdarbha– 586–589