Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117280 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 580 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जह सिज्झइ जग-नाहो महिमं नेव्वाण-नामियं, जह य। सव्वे वि सुर-वरिंदा असंभवे तह वि मुच्चंति॥ | ||
Sutra Meaning : | જે રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે. જે રીતે સર્વે સુરેન્દ્રો તેમનો નિર્વાણ મહોત્સવ કરે છે. ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના ગાત્રને અશ્રુજળના સરસર શબ્દ કરતા પ્રવાહથી ધોતા હતા. વળી કરુણ સ્વરે વિલાપ કરતા હતા કે હે સ્વામી ! અમને અનાથ કર્યા. જે રીતે સુરભિગંધ યુક્ત ગોશીર્ષ ચંદનવૃક્ષના કાષ્ઠોથી સર્વે દેવેન્દ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. પછી શોક પામેલા શૂન્ય દશે દિશના માર્ગને જોતા હતા. જે રીતે ક્ષીરસમુદ્રમાં જિન અસ્થિને પ્રક્ષાલન કરીને દેવલોકે જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન કરીને અશોકવૃક્ષ, પારિજાતના વૃક્ષના પુષ્પો તથા શતપત્રાદિ કમળો વડે તેની પૂજા કરીને પોત – પોતાના ભવનમાં સ્તુતિ કરતા હતા. ઇત્યાદિ સર્વ વૃતાંત મહાવિસ્તારથી. અંતગડદશાથી જાણવો. સૂત્ર સંદર્ભ– ૫૮૦–૫૮૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] jaha sijjhai jaga-naho mahimam nevvana-namiyam, jaha ya. Savve vi sura-varimda asambhave taha vi muchchamti. | ||
Sutra Meaning Transliteration : | Je rite jagatana natha siddhi pame chhe. Je rite sarve surendro temano nirvana mahotsava kare chhe. Bhagavamtani gerahajarimam shoka pamela te devo potana gatrane ashrujalana sarasara shabda karata pravahathi dhota hata. Vali karuna svare vilapa karata hata ke he svami ! Amane anatha karya. Je rite surabhigamdha yukta goshirsha chamdanavrikshana kashthothi sarve devendroe vidhipurvaka bhagavamtana dehano agnisamskara karyo. Pachhi shoka pamela shunya dashe dishana margane jota hata. Je rite kshirasamudramam jina asthine prakshalana karine devaloke jaine shreshtha chamdanarasathi te asthionum vilepana karine ashokavriksha, parijatana vrikshana pushpo tatha shatapatradi kamalo vade teni puja karine pota – potana bhavanamam stuti karata hata. Ityadi sarva vritamta mahavistarathi. Amtagadadashathi janavo. Sutra samdarbha– 580–585 |