Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117262 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 562 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] गोयमा धम्मतित्थंकरे जिने अरहंते। अह तारिसे वि इड्ढी-पवित्थरे, सयल-तिहुयणाउलिए। साहीणे जग-बंधू मनसा वि न जे खणं लुद्धे॥ | ||
Sutra Meaning : | ગૌતમ ! ધર્મતીર્થંકર અરિહંતો, જેવી વિસ્તૃત ઋદ્ધિ પામેલા છે, એવી સમૃદ્ધિ અસ્વાધીન છતાં એ જગતબંધુ ક્ષણવાર તેમાં લોભાયા નથી. તેમનું પરમૈશ્વર્યરૂપ, શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્ય, યશ, કીર્તિ, જે રીતે દેવલોકથી અવતર્યા, જે રીતે બીજા ભવોમાં ઉગ્રતપથી દેવલોક પામ્યા. જે રીતે એક તેઓએ આદિ વીશ સ્થાનકો આરાધી તીર્થંકર નામકર્મ બાંધ્યુ, સમ્યક્ત્વ પામ્યા. અન્ય ભવોમાં શ્રમણત્વ આરાધ્યુ, ત્રિશલા રાણી ચૌદ મહાસ્વપ્નો પામી, ગર્ભાવાસથી અશુભ અશુચિ પદાર્થ દૂર કરી સુગંધી ગંધને સ્થાપી. ઇન્દ્ર મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહાર સ્થાપ્યો. જન્મ થયો ત્યાં સુધી ઇન્દ્રાદિ સ્તવતા હતા, દિક્કુમારીઓએ જન્મ સંબંધી કૃત્યો કર્યા, બત્રીસ દેવેન્દ્રોએ ગૌરવીય ભક્તિથી, આનંદ સહ, સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારે સ્વકર્તવ્યો કર્યા. મેરુ ઉપર જન્માભિષેક કર્યો, ત્યારે રોમાંચિત થઈ માનતા કે આપણો જન્મ કૃતાર્થ થયો. સૂત્ર સંદર્ભ– ૫૬૨–૫૬૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] goyama dhammatitthamkare jine arahamte. Aha tarise vi iddhi-pavitthare, sayala-tihuyanaulie. Sahine jaga-bamdhu manasa vi na je khanam luddhe. | ||
Sutra Meaning Transliteration : | Gautama ! Dharmatirthamkara arihamto, jevi vistrita riddhi pamela chhe, evi samriddhi asvadhina chhatam e jagatabamdhu kshanavara temam lobhaya nathi. Temanum paramaishvaryarupa, shobhamaya lavanya, varna, bala, sharira pramana, samarthya, yasha, kirti, je rite devalokathi avatarya, je rite bija bhavomam ugratapathi devaloka pamya. Je rite eka teoe adi visha sthanako aradhi tirthamkara namakarma bamdhyu, samyaktva pamya. Anya bhavomam shramanatva aradhyu, trishala rani chauda mahasvapno pami, garbhavasathi ashubha ashuchi padartha dura kari sugamdhi gamdhane sthapi. Indra maharajae moti bhaktithi amguthana parvamam amritahara sthapyo. Janma thayo tyam sudhi indradi stavata hata, dikkumarioe janma sambamdhi krityo karya, batrisa devendroe gauraviya bhaktithi, anamda saha, sarva riddhithi sarva prakare svakartavyo karya. Meru upara janmabhisheka karyo, tyare romamchita thai manata ke apano janma kritartha thayo. Sutra samdarbha– 562–569 |