Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117243
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 543 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] संसारिय-सोक्खाणं सुमहंताणं पि गोयमा नेगे। मज्झे दुक्ख-सहस्से घोर-पयंडेणुभुंजंति॥
Sutra Meaning : ગૌતમ ! અતિ મહાન એવા સંસારના સુખોમાં અનેક હજાર ઘોર પ્રચંડ દુઃખો છૂપાઈને રહેલા હોય છે. પણ મંદ બુદ્ધિવાળા શાતા વેદનીય કર્મોદયમાં તે જાણી શકતો નથી. મણિ – સુવર્ણના પાત્રમાં છૂપાઈને રહેલ લોહ રોડાની જેમ અથવા વણિક પુત્રીની જેમ (આ કોઈ પ્રસંગનું પાત્ર છે, ત્યાં એવો અર્થ ઘટી શકે કે જેમ કુળવાન, લજ્જાળુ વણિકપુત્રીનું મુખ બીજા ન જોઈ શકે, તેમ મોક્ષસુખ વર્ણવી ન શકાય.. નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલાદિના નગરસુખને વર્ણવી શકતો નથી). તેમ અહીં દેવ, અસુર, મનુષ્યવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શકતા નથી. સૂત્ર સંદર્ભ– ૫૪૩–૫૪૫
Mool Sutra Transliteration : [gatha] samsariya-sokkhanam sumahamtanam pi goyama nege. Majjhe dukkha-sahasse ghora-payamdenubhumjamti.
Sutra Meaning Transliteration : Gautama ! Ati mahana eva samsarana sukhomam aneka hajara ghora prachamda duhkho chhupaine rahela hoya chhe. Pana mamda buddhivala shata vedaniya karmodayamam te jani shakato nathi. Mani – suvarnana patramam chhupaine rahela loha rodani jema athava vanika putrini jema (a koi prasamganum patra chhe, tyam evo artha ghati shake ke jema kulavana, lajjalu vanikaputrinum mukha bija na joi shake, tema mokshasukha varnavi na shakaya.. Nagarana mahemana tarike rahine avelo bhila rajamaheladina nagarasukhane varnavi shakato nathi). Tema ahim deva, asura, manushyavala jagatamam mokshana sukhane samartha jnyani purusho pana varnavi shakata nathi. Sutra samdarbha– 543–545