Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1116938 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२ कर्मविपाक प्रतिपादन |
Translated Chapter : |
અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 238 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सुहेसी किसि-कम्मत्तं सेवा-वाणिज्ज-सिप्पयं। कुव्वंताऽहन्निसं मनुया धुप्पंते, एसिं कुओ सुहं॥ | ||
Sutra Meaning : | મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતીકર્મ સેવા – ચાકરી વેપાર શિલ્પકળા નિરંતર રાત – દિવસ કરે છે. તેમાં તાપ તડકો વેઠે છે, એમાં તેમને કયું સુખ છે ? કેટલાક બીજાના સમૃદ્ધિ આદિ જોઈને હૃદયમાં બળતરા કરે છે. કેટલાક પેટનો ખાડો પૂરી શકતા નથી. કેટલાકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. પુન્ય વધે તો યશ, કીર્તિ, લક્ષ્મી વધે છે, પુન્ય ઘટે તો તે ઘટવા માંડે છે. કેટલાક પુન્યવંત સતત હજાર વર્ષ એક સમાન સુખ ભોગવે છે. કેટલાક એક દિવસ પણ સુખ ન પામીને દુઃખમાં કાળ વીતાવે છે. કેમ કે પુન્યકર્મ કરવા છોડી દીધેલ છે. સૂત્ર સંદર્ભ– ૨૩૮–૨૪૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] suhesi kisi-kammattam seva-vanijja-sippayam. Kuvvamtahannisam manuya dhuppamte, esim kuo suham. | ||
Sutra Meaning Transliteration : | Manushyapanamam sukhano arthi khetikarma seva – chakari vepara shilpakala niramtara rata – divasa kare chhe. Temam tapa tadako vethe chhe, emam temane kayum sukha chhe\? Ketalaka bijana samriddhi adi joine hridayamam balatara kare chhe. Ketalaka petano khado puri shakata nathi. Ketalakani hoya te lakshmi pana kshina thaya chhe. Punya vadhe to yasha, kirti, lakshmi vadhe chhe, punya ghate to te ghatava mamde chhe. Ketalaka punyavamta satata hajara varsha eka samana sukha bhogave chhe. Ketalaka eka divasa pana sukha na pamine duhkhamam kala vitave chhe. Kema ke punyakarma karava chhodi didhela chhe. Sutra samdarbha– 238–241 |