Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1116803 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१ शल्यउद्धरण |
Translated Chapter : |
અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 103 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] माया-डंभ-पवंची य, पुर-कड-तव-चरणं कहे। पच्छित्तं नत्थि मे किंचि, न कया लोयणु च्चरे॥ | ||
Sutra Meaning : | માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે કરેલા તપ અને આચરણની વાતો કરે, મને કંઈ પ્રાયશ્ચિત્ત લાગતું જ નથી તેમ કહે કે કરેલા દોષ પ્રગટ જ ન કરે, નજીકમાં કરેલા દોષો જ પ્રગટ કરે. નાના – નાના પ્રાયશ્ચિત્ત માંગે અમે એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે આલોચનાનો અવકાશ ન રહે – તેવું કહે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. હું મોટું પ્રાયશ્ચિત્ત ન કરી શકું કે મારે ગ્લાનની સેવા કરવાની છે તેવા આલંબને પ્રાયશ્ચિત્ત ન કરે. આલોચના કરતા સાંભળ્યુ ન સાંભળ્યુ કરે. સૂત્ર સંદર્ભ– ૧૦૩–૧૦૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] maya-dambha-pavamchi ya, pura-kada-tava-charanam kahe. Pachchhittam natthi me kimchi, na kaya loyanu chchare. | ||
Sutra Meaning Transliteration : | Maya, dambha ane prapamchathi purve karela tapa ane acharanani vato kare, mane kami prayashchitta lagatum ja nathi tema kahe ke karela dosha pragata ja na kare, najikamam karela dosho ja pragata kare. Nana – nana prayashchitta mamge ame evi pravritti karie chhie ke alochanano avakasha na rahe – tevum kahe ke shubha bamdha thaya tevi alochana mamge. Hum motum prayashchitta na kari shakum ke mare glanani seva karavani chhe teva alambane prayashchitta na kare. Alochana karata sambhalyu na sambhalyu kare. Sutra samdarbha– 103–105 |