Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1116771
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ शल्यउद्धरण

Translated Chapter :

અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ

Section : Translated Section :
Sutra Number : 71 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] हा हा दुट्ठु-कडे साहू हा हा दुट्ठु विचिंतिरे। हा हा दुट्ठु-भाणिरे साहू हा हा दुट्ठुमनुमते॥
Sutra Meaning : હા, હા ! મેં દુષ્ટ કાર્ય કર્યું. હા, હા ! મેં દુષ્ટ વિચાર્યું, હા, હા ! મેં ખોટી અનુમોદના કરી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના કરનાર કેવળજ્ઞાન મેળવે. ઇર્યાસમિતિ પૂર્વક પગ મૂકતા કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, આલોચના કરતા કેવલી થાય. ‘હા હા હું પાપી છું’ એમ વિચારતા કેવલી થાય. ‘હા – હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગ પ્રરૂપણા કરી’ એમ પશ્ચાત્તાપ કરતા કેવલી થાય. અણગારપણામાં કેવલી થાય. ‘સાવદ્ય યોગ સેવીશ નહીં’ એ રીતે અખંડિત શીલ પાલનથી કેવલી થાય, સર્વ પ્રકારે શીલનું રક્ષણ કરતા કરોડ પ્રકારે પ્રાયશ્ચિત્ત કરતા પણ કેવલી થાય. સૂત્ર સંદર્ભ– ૭૧–૭૫
Mool Sutra Transliteration : [gatha] ha ha dutthu-kade sahu ha ha dutthu vichimtire. Ha ha dutthu-bhanire sahu ha ha dutthumanumate.
Sutra Meaning Transliteration : Ha, ha ! Mem dushta karya karyum. Ha, ha ! Mem dushta vicharyum, ha, ha ! Mem khoti anumodana kari. E rite samvegathi ane bhavathi alochana karanara kevalajnyana melave. Iryasamiti purvaka paga mukata kevali thaya, muhapatti pratilekhanathi kevali thaya, alochana karata kevali thaya. ‘ha ha hum papi chhum’ ema vicharata kevali thaya. ‘ha – ha mem unmatta bani unmarga prarupana kari’ ema pashchattapa karata kevali thaya. Anagarapanamam kevali thaya. ‘savadya yoga sevisha nahim’ e rite akhamdita shila palanathi kevali thaya, sarva prakare shilanum rakshana karata karoda prakare prayashchitta karata pana kevali thaya. Sutra samdarbha– 71–75