Sutra Navigation: Vyavaharsutra
( વ્યવહારસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
|
|
|
|
|
|
Sr No : |
1114070
|
|
|
Scripture Name( English ): |
Vyavaharsutra
|
Translated Scripture Name : |
વ્યવહારસૂત્ર
|
Mool Language : |
Ardha-Magadhi
|
Translated Language : |
Gujarati
|
Chapter : |
|
Translated Chapter : |
|
Section : |
उद्देशक-१०
|
Translated Section : |
ઉદ્દેશક-૧૦
|
Sutra Number : |
270
|
Category : |
Chheda-03
|
Gatha or Sutra : |
Sutra
|
Sutra Anuyog : |
|
Author : |
Deepratnasagar
|
Original Author : |
Gandhar
|
|
Century : |
|
Sect : |
Svetambara1
|
Source : |
|
|
|
|
Mool Sutra : |
[सूत्र] तिवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए।
|
Sutra Meaning : |
અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે –
૧. ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું કલ્પે.
૨. ચાર વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું કલ્પે.
૩. પાંચ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને દશાશ્રુતસ્કંધ, કલ્પ બૃહત્કલ્પ. અને વ્યવહાર નામે છેદસૂત્રો ભણાવવા કલ્પે.
૪. આઠ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને સ્થાનાંગ અને સમવાયાંગ નામે ત્રીજું – ચોથું અંગસૂત્ર ભણાવવું કલ્પે.
૫. દશ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને ભગવતી – વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામે પાંચમું અંગસૂત્ર ભણાવવું કલ્પે.
૬. અગિયાર – વર્ષવાળાને લઘુવિમાન પ્રવિભક્તિ, મહાવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વ્યાખ્યાચૂલિકા ભણાવવા કલ્પે.
૭. બાર – વર્ષના બાળાને અરુણોપપાત, વરુણોપપાત, ગુરુણોપપાત, ધરણોપપાત, વૈક્ષમણોપપાત, વેલંધરોપપાત ભણાવવા કલ્પે.
૮. તેર વર્ષવાળાને ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્ર પરિયાપનિકા, નાગપરિયાપનિકા ભણાવવા કલ્પે.
૯. ચૌદ વર્ષવાળાને સ્વપ્રભાવના ભણાવવું કલ્પે.
૧૦. પંદર – વર્ષવાળાને ચારણભાવના ભણાવવું કલ્પે.
૧૧. સોળ વર્ષવાળાને તેજોનિસર્ગ ભણાવવું કલ્પે.
૧૨. સત્ત્તર – વર્ષવાળાને આસીવિષ ભાવના ભણાવવું કલ્પે.
૧૩. અઢાર – વર્ષવાળાને દૃષ્ટિવિષ ભાવના ભણાવવું કલ્પે.
૧૪. ઓગણીસ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને દૃષ્ટિવાદ નામક બારમું સૂત્ર ભણાવવું કલ્પે.
૧૫. વીશ – વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ સર્વશ્રુત ધારણ કરનારો થઈ જાય છે. તેમ જાણ..
સૂત્ર સંદર્ભ– ૨૭૦–૨૮૪
|
Mool Sutra Transliteration : |
[sutra] tivasapariyayassa samanassa niggamthassa kappai ayarapakappam namam ajjhayanam uddisittae.
|
Sutra Meaning Transliteration : |
Ahim 15 sutro chhe. Jemam dikshaparyayani sathe agamona adhyayanano krama janaya chhe. Te a rite –
1. Trana varshana dikshaparyaya vala sadhune acharaprakalpa name adhyayana bhanavavum kalpe.
2. Chara varshana dikshaparyaya vala sadhune suyagadamga name bijum amgasutra bhanavavum kalpe.
3. Pamcha varshana dikshaparyaya vala sadhune dashashrutaskamdha, kalpa brihatkalpa. Ane vyavahara name chhedasutro bhanavava kalpe.
4. Atha varshana dikshaparyaya vala sadhune sthanamga ane samavayamga name trijum – chothum amgasutra bhanavavum kalpe.
5. Dasha varshana dikshaparyaya vala sadhune bhagavati – vyakhya prajnyapti name pamchamum amgasutra bhanavavum kalpe.
6. Agiyara – varshavalane laghuvimana pravibhakti, mahavimana pravibhakti, amgachulika, vargachulika, vyakhyachulika bhanavava kalpe.
7. Bara – varshana balane arunopapata, varunopapata, gurunopapata, dharanopapata, vaikshamanopapata, velamdharopapata bhanavava kalpe.
8. Tera varshavalane utthanashruta, samutthanashruta, devendra pariyapanika, nagapariyapanika bhanavava kalpe.
9. Chauda varshavalane svaprabhavana bhanavavum kalpe.
10. Pamdara – varshavalane charanabhavana bhanavavum kalpe.
11. Sola varshavalane tejonisarga bhanavavum kalpe.
12. Satttara – varshavalane asivisha bhavana bhanavavum kalpe.
13. Adhara – varshavalane drishtivisha bhavana bhanavavum kalpe.
14. Oganisa varshana dikshaparyaya vala sadhune drishtivada namaka baramum sutra bhanavavum kalpe.
15. Visha – varshana dikshaparyaya vala sadhu sarvashruta dharana karanaro thai jaya chhe. Tema jana..
Sutra samdarbha– 270–284
|