ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ જો અકસ્માત માર્ગમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય અને તેના શરીરને કોઈ સાધુ જુએ અને એમ જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો. ...
તે મૃત સાધુના શરીરને એકાંત નિર્જીવ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જના કરીને પરઠવવાનું કલ્પે છે –
જો તે મૃત શ્રમણના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગારકૃત ગ્રહણ કરી ફરી આચાર્યાદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવાનું કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] gamanugamam duijjamane bhikkhu ya ahachcha visambhejja tam cha sariragam kei sahammiya pasejja, kappai se tam sariragam ma sagariyamiti kattu thamdile bahuphasue padilehitta pamajjitta paritthavettae.
Atthiyaim ttha kei sahammiyasamtie uvaga-ranajae pariharanarihe, kappai se sagarakadam gahaya dochcham pi oggaham anunnavetta pariharam pariharettae.
Sutra Meaning Transliteration :
Gramanugrama vihara karata sadhu jo akasmata margamam mrityune prapta thai jaya ane tena sharirane koi sadhu jue ane ema jane ke ahim koi grihastha nathi to.\...
Te mrita sadhuna sharirane ekamta nirjiva bhumimam pratilekhana ane pramarjana karine parathavavanum kalpe chhe –
Jo te mrita shramanana koi upakarana upayogamam leva yogya hoya to tene sagarakrita grahana kari phari acharyadini ajnya laine upayogamam levanum kalpe chhe.