[सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा बहूणं पवत्तिणीणं अप्पतइयाणं बहूणं गणावच्छेइणीणं अप्पचउत्थाणं कप्पइ हेमंतगिम्हासु चारए अन्नमन्ननीसाए।
Sutra Meaning :
શિયાળા અને ઉનાળાની ઋતુમાં
૧. અનેક પ્રવર્તિનીઓને ગામ યાવત્ રાજધાનીમાં પોત – પોતાની નિશ્રામાં બબ્બે સાધ્વીઓને સાથે લઈને
૨. અને અનેક ગણાવચ્છેદિનીઓને ત્રણ ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને વિહાર કરવો કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] se gamamsi va java sannivesamsi va bahunam pavattininam appataiyanam bahunam ganavachchheininam appachautthanam kappai hemamtagimhasu charae annamannanisae.