એક સાથે વિચરતા બે આચાર્ય કે ઉપાધ્યાય હોય. તો તેઓને પરસ્પર એકબીજાને સમાન સ્વીકારી સાથે વિચરવું ન કલ્પે. પરંતુ તે બંનેમાં જે રત્નાધિક હોય તે આચાર્ય – ઉપાધ્યાયને પોત – પોતાના અગ્રણી રૂપે સ્વીકારીને સાથે વિચરવું કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] do ayariya-uvajjhaya egayao viharamti, no nham kappai annamannamanuvasampajjittanam viharittae. Kappai nham aha rainiyae annamannam uvasampajjittanam viharittae.
Sutra Meaning Transliteration :
Eka sathe vicharata be acharya ke upadhyaya hoya. To teone paraspara ekabijane samana svikari sathe vicharavum na kalpe. Paramtu te bamnemam je ratnadhika hoya te acharya – upadhyayane pota – potana agrani rupe svikarine sathe vicharavum kalpe chhe.