વર્ણન સંદર્ભ:
વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૯૫ થી ૧૨૬ એટલે કે કુલ – ૩૨ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે –
અનુવાદ:
આચાર્ય અને ઉપાધ્યાયને શિયાળામાં અને ઉનાળામાં એકલા વિહાર કરવો – વિચરવું ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] no kappai ayariya-uvajjhayassa eganiyassa hemamtagimhasu charae.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Vyavaharasutrana a uddeshamam sutra – 95 thi 126 etale ke kula – 32 sutro chhe. Teno anuvada kramashah a pramane –
Anuvada:
Acharya ane upadhyayane shiyalamam ane unalamam ekala vihara karavo – vicharavum na kalpe.