નવદીક્ષિતા, બાલિકા કે તરુણી સાધ્વીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની જે કાળધર્મ પામે તો તેણીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતુ નથી.
તેણીએ પહેલા આચાર્યની, પછી ઉપાધ્યાયની અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને રહેવું જોઈએ.
ભગવન્ ! એમ કેમ કહો છો ? શ્રમણીઓ ત્રણના નેતૃત્વમાં રહે છે – આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની.
Mool Sutra Transliteration :
[sutra] niggamthie nam navadaharatarunie ayariya-uvajjhae pavattani ya visambhejja, no se kappai, anayariyauvajjhaiyae apavattanie ya hottae.
Kappai se puvvam ayariyam uddisavetta tao pachchha uvajjhayam tao pachchha pavattinim.
Se kimahu bhamte? Tisamgahiya samani niggamthi, tam jaha–ayarienam uvajjhaenam pavattinie ya