ઘણા સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બધા જ કોઈ અકૃત્યસ્થાન સેવી આલોચના કરે, કોઈ એકને અગ્રણી સ્થાપી, બાકી બધા પ્રાયશ્ચિત્ત વહન કરે, પછી અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહે.
Mool Sutra Transliteration :
[sutra] bahave sahammiya egao viharamti, savve vi te annayaram akichchatthanam padisevetta aloejja, egam tattha kappagam thavaitta avasesa nivvisejja, aha pachchha se vi nivvisejja.