વર્ણન સંદર્ભ:
વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૩૬થી ૬૫ એટલે કે કુલ – ૩૦ સૂત્રો છે. આ ૩૦ સૂત્રોનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે –
અનુવાદ:
બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનનું સેવન કરીને આલોચના કરે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને સાધર્મિક ભિક્ષુએ તેની વૈયાવચ્ચ કરવી જોઈએ.
Mool Sutra Transliteration :
[sutra] do sahammiya egao viharamti ege tattha annayaram akichchatthanam padisevetta aloejja, thavanijjam thavaitta karanijjam veyavadiyam.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Vyavaharasutrana a uddeshamam sutra – 36thi 65 etale ke kula – 30 sutro chhe. A 30 sutrono anuvada kramashah a pramane –
Anuvada:
Be sadharmikasadhu eka sathe vicharata hoya, temamthi jo eka sadhu koi akritya sthananum sevana karine alochana kare to tene prayashchitta tapamam sthapita karine sadharmika bhikshue teni vaiyavachcha karavi joie.