જે સાધુ અનેક વાર બેમાસી પરિહાર સ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરતા બેમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયાસહિત કરતા ત્રિમાસી પ્રાયશ્ચિત્ત આવે.
Je sadhu aneka vara bemasi parihara sthanani pratisevana karine alochana kare to tene mayarahita alochana karata bemasi prayashchitta ave, mayasahita karata trimasi prayashchitta ave.