જે સાધુ અનેક વખત માસિક પરિહાર સ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયાસહિત આલોચના બે માસનું પ્રાયશ્ચિત્ત.
Je sadhu aneka vakhata masika parihara sthanani pratisevana karine alochana kare to tene mayarahita alochana kare to eka masanum prayashchitta ave, mayasahita alochana be masanum prayashchitta.