ઉપરોક્ત આલાવા મુજબ ચાર માસે – ચાર માસ અને પાંચ માસ તથા
પાંચ માસે – પાંચ માસ અને છ માસ પ્રાયશ્ચિત્ત જાણવું પરંતુ તેથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે.
સૂત્ર સંદર્ભ– ૪, ૫
Uparokta alava mujaba chara mase – chara masa ane pamcha masa tatha
Pamcha mase – pamcha masa ane chha masa prayashchitta janavum paramtu tethi uparamta mayasahita ke mayarahita alochana kare to pana te chha masanum ja prayashchitta ave.
Sutra samdarbha– 4, 5