સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જો –
૧. વિભાગ નિશ્ચિત ન કરેલ હોય, ૨. વિભાગ ન કરેલ હોય,
૩. સાગારિકનો વિભાગ અલગ નિશ્ચિત ન કરાયો હોય, ૪. વિભાગ બહાર કાઢી અલગ ન કર્યો હોય –
આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો કલ્પતો નથી.
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa amsiyao avibhattao avvochchhinnao avvogadao anijjudhao, tamha davae no se kappai padiggahittae.
Sutra Meaning Transliteration :
Sagarika tatha anya vyaktino samyukta aharane jo –
1. Vibhaga nishchita na karela hoya, 2. Vibhaga na karela hoya,
3. Sagarikano vibhaga alaga nishchita na karayo hoya, 4. Vibhaga bahara kadhi alaga na karyo hoya –
Avo ahara koi sadhune ape to levo kalpato nathi.