સાગારિકે પોતાના પૂજ્ય પુરુષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિકના ઉપકરણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી –
૧. જો સાગારિક કે તેના પરિવારના આપે તો લેવો ન કલ્પે,
૨. સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સાગારિકના પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન કલ્પે. ઉક્ત આહાર અપ્રાતિહારિક હોય,
તેમાંથી ૧. સાગારિક કે તેના પરિવારજન આપે તો ન કલ્પે,
૨. જો તેમના પૂજ્ય પુરુષો આપે તો તેવો આહાર લેવો કલ્પે.
સૂત્ર સંદર્ભ– ૭૫–૭૮
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa puyabhatte uddesie cheie pahudiyae, sagariyassa uvagaranajae nitthie nisatthe padi-harie, tam sagario dei sagariyassa parijano dei, tamha davae no se kappai padiggahittae.
Sutra Meaning Transliteration :
Sagarike potana pujya purushona sanmana mate bhojana didhum hoya, pujya purusho dvara te ahara sagarikana upakaranomam banavayela hoya ane pratiharika hoya, eva aharamamthi –
1. Jo sagarika ke tena parivarana ape to levo na kalpe,
2. Sagarika ke tena parivarana na ape, pana sagarikana pujya purusho ape to pana levo na kalpe. Ukta ahara apratiharika hoya,
Temamthi 1. Sagarika ke tena parivarajana ape to na kalpe,
2. Jo temana pujya purusho ape to tevo ahara levo kalpe.
Sutra samdarbha– 75–78