સાગારિકના ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને તે ગૃહસ્વામીએ જો સ્વીકાર ન કર્યો હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો કલ્પતો નથી.
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa nihadiya parena apadiggahiya, tamha davae no se kappai padiggahittae.
Sutra Meaning Transliteration :
Sagarikana gherathi bije ghera lai javayela aharane te grihasvamie jo svikara na karyo hoya, to te aharamamthi koi sadhune ape to tene levo kalpato nathi.