સાધ્વીને ટૂકડે ટૂકડા કરાયેલા પક્વ (શસ્ત્રથી પરિણત) કેળા આદિ ફળ ગ્રહણ કરવા જ કલ્પે છે.
તે પણ વિધિપૂર્વક ભિન્ન અત્યંત નાના – નાના ટૂકડા કરેલ હોય તો જ ગ્રહણ કરવા તેમને કલ્પે છે. અવિધિથી ભેદાયેલ હોય તો ગ્રહણ કરવું ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] kappai niggamthinam pakke talapalambe bhinne padigahittae, se vi ya vihibhinne, no cheva nam avihibhinne.
Sutra Meaning Transliteration :
Sadhvine tukade tukada karayela pakva (shastrathi parinata) kela adi phala grahana karava ja kalpe chhe.
Te pana vidhipurvaka bhinna atyamta nana – nana tukada karela hoya to ja grahana karava temane kalpe chhe. Avidhithi bhedayela hoya to grahana karavum na kalpe.