ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યમાં કે અંતે પ્રયોજન હેતુ કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને
અન્યૂનાધિક ૨૦ રાત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારપછી ફરી દોષ સેવે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે.
Mool Sutra Transliteration :
[sutra] chaummasiyam pariharatthanam patthavie anagare amtara domasiyam pariharatthanam padisevitta aloejja ahavara visatiratiya arovana adi majjhevasane saattham saheum sakaranam ahinamatirittam, tena param savisatiratiya do masa.
Sutra Meaning Transliteration :
Charamasi prayashchitta vahana karanara sadhu jo prayashchitta vahanakalana arambhe, madhyamam ke amte prayojana hetu karanathi bemasa prayashchitta yogya doshanum sevana karine alochana kare to tene
Anyunadhika 20 ratrinum aropana prayashchitta ave chhe. Tyarapachhi phari dosha seve to be masa ane visa ratrinum prayashchitta ave.