છ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહન કાલના આરંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજન હેતુ કે કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને. ...
અન્યૂનાધિક ૨૦ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેના પછી ફરી દોષનું સેવન કરે તો બે માસ અને ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
Mool Sutra Transliteration :
[sutra] chhammasiyam pariharatthanam patthavie anagare amtara domasiyam pariharatthanam padisevitta aloejja ahavara visatiratiya arovana adi majjhevasane saattham saheum sakaranam ahinamatirittam, tena param savisatiratiya do masa.
Sutra Meaning Transliteration :
Chha masika prayashchitta vahana karanara sadhu je prayashchitta vahana kalana arambhamam, madhyamam ke amtamam prayojana hetu ke karanathi bemasa prayashchitta yogya doshanum sevana karine alochana kare to tene.\...
Anyunadhika 20 ratrini aropananum prayashchitta ave chhe. Tena pachhi phari doshanum sevana kare to be masa ane 20 ratrinum prayashchitta ave chhe.