પાંચમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણે બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને. ...
અન્યૂનાધિક ૨૦ રાત્રિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે. તેને પછી ફરી દોષ સેવે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
Mool Sutra Transliteration :
[sutra] pamchamasiyam pariharatthanam patthavie anagare amtara domasiyam pariharatthanam padisevitta aloejja ahavara visatiratiya arovana adi majjhevasane saattham saheum sakaranam ahinamatirittam, tena param savisatiratiya do masa.
Sutra Meaning Transliteration :
Pamchamasi prayashchitta vahana karanara sadhu jo prayashchitta vahanakalana arambhe, madhye ke amte prayojana hetu ke karane bemasa prayashchitta yogya doshanum sevana karine alochana kare to tene.\...
Anyunadhika 20 ratrini aropananum prayashchitta ave. Tene pachhi phari dosha seve to be masa ane visa ratrinum prayashchitta ave chhe.