[सूत्र] जे भिक्खू हेट्ठिल्लाइं समोसरणाइं अवाएत्ता उवरिमसुयं वाएति, वाएंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી પહેલા વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપ્યા સિવાય પછી વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપે છે અથવા તેવી વાંચના આપનારને અનુમોદે છે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu hetthillaim samosaranaim avaetta uvarimasuyam vaeti, vaemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi pahela vamchana deva yogya sutroni vamchana apya sivaya pachhi vamchana deva yogya sutroni vamchana ape chhe athava tevi vamchana apanarane anumode chhe to prayashchitta.