[सूत्र] जे भिक्खू चाउकालपोरिसिं सज्झायं उवातिणावेति, उवातिणावेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી ચારે સ્વાધ્યાયકાળ (ચારે પોરીસીમાં) અર્થાત્ દિવસ અને રાત્રે, પહેલા – છેલ્લા પ્રહરમાં જે સ્વાધ્યાય કર્યા વિના વ્યતીત કરે અથવા કરનારનું અનુમોદન કરે તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu chaukalaporisim sajjhayam uvatinaveti, uvatinavemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi chare svadhyayakala (chare porisimam) arthat divasa ane ratre, pahela – chhella praharamam je svadhyaya karya vina vyatita kare athava karanaranum anumodana kare to laghu chaumasi prayashchitta.