[सूत्र] जे भिक्खू नव बंभचेराइं अवाएत्ता उत्तमसुयं वाएति, वाएंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી ‘નવબ્રહ્મચર્ય’ અધ્યયન નામક પહેલા શ્રુતસ્કંધની વાંચના આપ્યા વિના ઉત્તમ શ્રુતની વાંચના આપે છે અર્થાત્ આચારાંગના પહેલા શ્રુતસ્કંધની વાંચના આપ્યા સિવાય સીધી જ છેદસૂત્ર કે દૃષ્ટિવાદની વાંચના આપે કે આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu nava bambhacheraim avaetta uttamasuyam vaeti, vaemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi ‘navabrahmacharya’ adhyayana namaka pahela shrutaskamdhani vamchana apya vina uttama shrutani vamchana ape chhe arthat acharamgana pahela shrutaskamdhani vamchana apya sivaya sidhi ja chhedasutra ke drishtivadani vamchana ape ke apanarani anumodana kare to prayashchitta.