[सूत्र] जे भिक्खू मालोहडं असनं वा पानं वा खाइमं वा साइमं वा देज्जमाणं पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી આ ત્રણ પ્રકારે દેવાતા અશન, પાન, ખાદિમ, સ્વાદિમને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે – ૧. માલાપહૃત – માળેથી ઊતારેલ, ૨. કોઠામાં રાખેલ હોય ત્યાંથી ઊંચા થઈને કે નીચા નમીને કાઢેલ, ૩. માટીથી લિપ્ત વાસણમાં રહેલ ને લેપ ચોડીને આપે. ગ્રહણ કરતા પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૧૨૩૨–૧૨૩૪
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu malohadam asanam va panam va khaimam va saimam va dejjamanam padiggaheti, padiggahemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi a trana prakare devata ashana, pana, khadima, svadimane grahana kare ke grahana karanarane anumode – 1. Malapahrita – malethi utarela, 2. Kothamam rakhela hoya tyamthi umcha thaine ke nicha namine kadhela, 3. Matithi lipta vasanamam rahela ne lepa chodine ape. Grahana karata prayashchitta.
Sutra samdarbha– 1232–1234