[सूत्र] जे निग्गंथे निग्गंथस्स सरिसगस्स अंते ओवासे संते ओवासं न देति, न देंतं वा सातिज्जति।
Sutra Meaning :
સમાન સામાચારીવાળા પોતાની વસતીમાં આવેલા – સાધુને જો કોઈ સાધુ, પોતાના ઉપાશ્રયમાં સ્થાન હોવા છતાં પણ રહેવાને માટે સ્થાન ન આપે અથવા સ્થાન ન આપનારને અનુમોદે.
Mool Sutra Transliteration :
[sutra] je niggamthe niggamthassa sarisagassa amte ovase samte ovasam na deti, na demtam va satijjati.
Sutra Meaning Transliteration :
Samana samacharivala potani vasatimam avela – sadhune jo koi sadhu, potana upashrayamam sthana hova chhatam pana rahevane mate sthana na ape athava sthana na apanarane anumode.