[सूत्र] जे भिक्खू असनं वा जाव पुढविपतिट्ठियं पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી આ ચાર પ્રકારે પ્રતિષ્ઠિત રહેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
૧. સચિત્ત પૃથ્વી ઉપર રહેલ,
૨. સચિત્ત પાણી ઉપર રહેલ,
૩. સચિત્ત અગ્નિ ઉપર રહેલ,
૪. સચિત્ત વનસ્પતિ ઉપર રહેલ.
સૂત્ર સંદર્ભ– ૧૨૩૫–૧૨૩૮
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu asanam va java pudhavipatitthiyam padiggaheti, padiggahemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi a chara prakare pratishthita rahela ashana, pana, khadima, svadima rupa ahara grahana kare ke grahana karanarani anumodana kare to prayashchitta.
1. Sachitta prithvi upara rahela,
2. Sachitta pani upara rahela,
3. Sachitta agni upara rahela,
4. Sachitta vanaspati upara rahela.
Sutra samdarbha– 1235–1238