[सूत्र] जे भिक्खू गिलाणवेयावच्चे अब्भुट्ठियस्स सएण लाभेण असंथरमाणस्स, जो तस्स न पडितप्पति, न पडितप्पंतं वा सातिज्जति।
Sutra Meaning :
(૧) જે સાધુ ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને પોતાના લાભથી ગ્લાનનો નિર્વાહ ન થવા ઉપર તેની સમીપે ખેદ પ્રગટ ન કરે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
(૨) જે સાધુ ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને તે ગ્લાન યોગ્ય ઔષધ, પથ્ય આદિ ન મળે ત્યારે ગ્લાનને આવીને ન કહે કે ન કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૬૪૫, ૬૪૬
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu gilanaveyavachche abbhutthiyassa saena labhena asamtharamanassa, jo tassa na paditappati, na paditappamtam va satijjati.
Sutra Meaning Transliteration :
(1) je sadhu glanani sevamam upasthita thaine potana labhathi glanano nirvaha na thava upara teni samipe kheda pragata na kare ke na karanarani anumodana kare to prayashchitta.
(2) je sadhu glanani sevamam upasthita thaine te glana yogya aushadha, pathya adi na male tyare glanane avine na kahe ke na kahenarani anumodana kare to prayashchitta.
Sutra samdarbha– 645, 646