[सूत्र] जे भिक्खू गिलाणं सोच्चा न गवेसति, न गवेसंतं वा सातिज्जति।
Sutra Meaning :
(૧) જે સાધુ – સાધ્વી ગ્લાન સાધુ – સાધ્વીના સમાચાર જાણે પછી તેની ગવેષણા ન કરે કે ગવેષણા ન કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત.
જે સાધુ – સાધ્વી ગ્લાન સાધુ – સાધ્વીના સમાચાર જાણે પછી તે ગ્લાન તરફ જનારો માર્ગ છોડીને, બીજા માર્ગે અથવા પ્રતિપથે ચાલ્યો જાય કે જનારાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
(૨) જે સાધુ – સાધ્વી ગ્લાન સાધુ – સાધ્વીના સમાચાર જાણે પછી તેની ગવેષણા ન કરે કે ગવેષણા ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu gilanam sochcha na gavesati, na gavesamtam va satijjati.
Sutra Meaning Transliteration :
(1) je sadhu – sadhvi glana sadhu – sadhvina samachara jane pachhi teni gaveshana na kare ke gaveshana na karanarane anumode to prayashchita.
Je sadhu – sadhvi glana sadhu – sadhvina samachara jane pachhi te glana tarapha janaro marga chhodine, bija marge athava pratipathe chalyo jaya ke janarani anumodana kare to prayashchitta.
(2) je sadhu – sadhvi glana sadhu – sadhvina samachara jane pachhi teni gaveshana na kare ke gaveshana na karanarani anumodana kare to prayashchitta.