[सूत्र] जे भिक्खू नायगं वा अनायगं वा उवासयं वा अनुवासयं वा अंतो उवस्सयस्स अद्धं वा रातिं कसिणं वा रातिं संवसावेति, संवसावेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ સ્વજનની, પરજનની, ઉપાસક કે અન્ય કોઈ સ્ત્રીને
૧. ઉપાશ્રયમાં અર્ધ રાત્રિ કે પૂર્ણ રાત્રિ સુધી રાખે રાખનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
૨. તે નિમિત્તે ગમનાગમન કરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
૩. તેણીના નિમિત્તે પ્રવેશ કે નિર્ગમન કરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૫૭૨–૫૭૪
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu nayagam va anayagam va uvasayam va anuvasayam va amto uvassayassa addham va ratim kasinam va ratim samvasaveti, samvasavemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu svajanani, parajanani, upasaka ke anya koi strine
1. Upashrayamam ardha ratri ke purna ratri sudhi rakhe rakhanarani anumodana kare to prayashchitta.
2. Te nimitte gamanagamana kare ke tema karanarani anumodana kare to prayashchitta.
3. Tenina nimitte pravesha ke nirgamana kare ke tema karanarani anumodana kare to prayashchitta.
Sutra samdarbha– 572–574