Sutra Navigation: Nishithasutra ( નિશીથસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1112575
Scripture Name( English ): Nishithasutra Translated Scripture Name : નિશીથસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-८ Translated Section : ઉદ્દેશક-૮
Sutra Number : 575 Category : Chheda-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जे भिक्खू रन्नो खत्तियाणं मुदियाण मुद्धाभिसित्ताणं समवाएसु वा पिंडनियरेसु वा इंदमहेसु वा खंदमहेसु वा रुद्दमहेसु वा मुगुंदमहेसु वा भूतमहेसु वा जक्खमहेसु वा नागंमहेसु वा थूभमहेसु वा, चेतियमहेसु वा रुक्खमहेसु वा गिरिमहेसु वा दरिमहेसु वा, अगडमहेसु वा तडागमहेसु वा दहमहेसु वा नदिमहेसु वा सरमहेसु वा सागरमहेसु वा आगरमहेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति।
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાના નિમ્નોક્ત સ્થાનોમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. અનુવાદ: સૂત્ર– ૫૭૫. જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાના ગોષ્ઠીમાં પીંડદાનમાં, ઇંદ્ર મહોત્સવમાં, સ્કંદ મહોત્સવમાં, રુદ્ર મહોત્સવમાં, મુકુંદ મહોત્સવમાં, ભૂત મહોત્સવમાં, યક્ષ મહોત્સવમાં,નાગ મહોત્સવમાં, સ્તૂપ મહોત્સવમાં, ચૈત્ય મહોત્સવમાં, વૃક્ષ મહોત્સવમાં, ગિરિ મહોત્સવમાં, દરિ મહોત્સવમાં, અગડ મહોત્સવમાં, તડાગ મહોત્સવમાં, દ્રહ મહોત્સવમાં, નદી મહોત્સવમાં, સરોવર મહોત્સવમાં, સાગર મહોત્સવમાં, આકર મહોત્સવમાં, કે તેવા પ્રકારના અન્ય કોઈપણ મહોત્સવ હોય ત્યાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫૭૬. જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાની ઉત્તરશાળા કે ઉત્તરગૃહમાં હોય અને ત્યાં અશનાદિ આહાર કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫૭૭. જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાદિને ત્યાં રખાયેલ દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, સાકરાદિ પદાર્થ કે તેવા આહારને લે કે લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫૭૮. જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાદિને ત્યાં કાગડા વગેરેને ફેંકવાના કે જમ્યા બાદ બીજાને આપવાના આહારને લે અથવા લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. સૂત્ર– ૫૭૯. જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાદિને ત્યાં ઉત્સૃષ્ટપિંડ, સંસક્તપિંડ, અનાથપિંડ કે વનીપકપીંડ એમાંથી કોઈ પીંડ ગ્રહણ કરે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ત સૂત્ર સંદર્ભ– ૫૭૫–૫૭૯
Mool Sutra Transliteration : [sutra] je bhikkhu ranno khattiyanam mudiyana muddhabhisittanam samavaesu va pimdaniyaresu va imdamahesu va khamdamahesu va ruddamahesu va mugumdamahesu va bhutamahesu va jakkhamahesu va nagammahesu va thubhamahesu va, chetiyamahesu va rukkhamahesu va girimahesu va darimahesu va, agadamahesu va tadagamahesu va dahamahesu va nadimahesu va saramahesu va sagaramahesu va agaramahesu va annayaresu va tahappagaresu viruvaruvesu mahamahesu asanam va panam va khaimam va saimam va padiggaheti, padiggahemtam va satijjati.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Je sadhu (sadhvi) raja, kshatriya, shuddha vamshavala, murddhabhisikta rajana nimnokta sthanomam ashana, pana, khadima, svadima grahana kare ke karanarane anumode to prayashchitta. Anuvada: Sutra– 575. Je sadhu (sadhvi) raja, kshatriya, shuddha vamshavala, murddhabhisikta rajana goshthimam pimdadanamam, imdra mahotsavamam, skamda mahotsavamam, rudra mahotsavamam, mukumda mahotsavamam, bhuta mahotsavamam, yaksha mahotsavamam,naga mahotsavamam, stupa mahotsavamam, chaitya mahotsavamam, vriksha mahotsavamam, giri mahotsavamam, dari mahotsavamam, agada mahotsavamam, tadaga mahotsavamam, draha mahotsavamam, nadi mahotsavamam, sarovara mahotsavamam, sagara mahotsavamam, akara mahotsavamam, ke teva prakarana anya koipana mahotsava hoya tyam ashana, pana, khadima, svadima grahana kare ke karanarane anumode to prayashchitta. Sutra– 576. Je sadhu (sadhvi) raja, kshatriya, shuddha vamshavala, murddhabhisikta rajani uttarashala ke uttaragrihamam hoya ane tyam ashanadi ahara kare ke karanarane anumode to prayashchitta. Sutra– 577. Je sadhu (sadhvi) raja, kshatriya, shuddha vamshavala, murddhabhisikta rajadine tyam rakhayela dudha, dahim, makhana, ghi, tela, gola, sakaradi padartha ke teva aharane le ke lenarane anumode to prayashchitta. Sutra– 578. Je sadhu (sadhvi) raja, kshatriya, shuddha vamshavala, murddhabhisikta rajadine tyam kagada vagerene phemkavana ke jamya bada bijane apavana aharane le athava lenarani anumodana kare to prayashchitta. Sutra– 579. Je sadhu (sadhvi) raja, kshatriya, shuddha vamshavala, murddhabhisikta rajadine tyam utsrishtapimda, samsaktapimda, anathapimda ke vanipakapimda emamthi koi pimda grahana kare ke anumode to prayashchitta Sutra samdarbha– 575–579