[सूत्र] जे भिक्खू समाणे वा वसमाणे वा गामानुगामं वा दूइज्जमाणे पुरे संथुयाणि वा पच्छासंथुयाणि वा कुलाइं पुव्वामेव पच्छा वा भिक्खायरियाए अनुपविसति, अनुपविसंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી શુદ્ધિરહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલા હોય, નવકલ્પ વિહારના પાલન કરતા રહેલા હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતા બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવા કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા રાગવાળા કુળોમાં ભિક્ષાચાર્યો પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યારપછી તે – તે ઘરોમાં ભિક્ષા માટે જાય કે જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu samane va vasamane va gamanugamam va duijjamane pure samthuyani va pachchhasamthuyani va kulaim puvvameva pachchha va bhikkhayariyae anupavisati, anupavisamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi shuddhirahita ane maryadapurvaka sthiravasa rahela hoya, navakalpa viharana palana karata rahela hoya teo eka gamathi bije gama vihara karata balyavasthathi purva parichita eva ke yuvavastha pachhi parichita banela eva ragavala kulomam bhikshacharyo pahelam jaine, potana agamananum nivedana karine tyarapachhi te – te gharomam bhiksha mate jaya ke janarane anumode to prayashchitta