[सूत्र] जे भिक्खू पुरेसंथवं वा पच्छासंथवं वा करेति, करेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી દાન ગ્રહણ કરતા પહેલાં કે ગ્રહણ કર્યા પછી વસ્તુ કે દાતાની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu puresamthavam va pachchhasamthavam va kareti, karemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi dana grahana karata pahelam ke grahana karya pachhi vastu ke datani prashamsa kare ke prashamsa karanarani anumodana kare to prayashchitta.