Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109217 | ||
Scripture Name( English ): | Tandulvaicharika | Translated Scripture Name : | તંદુલ વૈચારિક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
जीवस्यदशदशा |
Translated Chapter : |
જીવસ્યદશદશા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 17 | Category : | Painna-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] इमो खलु जीवो अम्मा-पिउसंजोगे माऊओयं पिउसुक्कं तं तदुभयसंसट्ठं कलुसं किब्बिसं तप्पढमयाए आहारं आहारित्ता गब्भत्ताए वक्कमइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૭. નિશ્ચયથી જીવ માતા – પિતાના સંયોગમાં ગર્ભમાં ઉપજે છે, તે પહેલાં માતાની રજ અને પિતાના શુક્રના કલુષ અને કિલ્બિષનો આહાર કરી રહે છે. સૂત્ર– ૧૮. પહેલા સપ્તાહમાં જીવ તરલ પદાર્થ રૂપે, બીજે સપ્તાહે દહીં જેવો જામેલો, પછી લચીલી પેશી જેવો, પછી ઠોસ થઈ જાય છે. સૂત્ર– ૧૯. પહેલા મહિને ફૂલેલા માંસ જેવો, બીજા મહિને માંસપિંડ જેવો ઘનીભૂત હોય છે. ત્રીજે મહિને માતાને ઇચ્છા ઉત્પન્ન કરાવે છે, ચોથે મહિને માતાના સ્તન આદિને પુષ્ટ કરે છે. પાંચમે મહિને હાથ – પગ – માથુ એ પાંચ અંગો તૈયાર થાય છે. છઠ્ઠે મહિને પિત્ત અને લોહીનું નિર્માણ થાય છે. તેમજ અન્ય અંગોપાંગ બને છે. સાતમે મહિને ૭૦૦ શિરા, ૫૦૦ માંસપેશી, નવ ધમની, માથા તથા દાઢી સિવાયના વાળોના ૯૯ લાખ રોમછિદ્રો બને છે. માથા અને દાઢીના વાળ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપ ઉત્પન્ન થાય. આઠમે મહિને પ્રાયઃપૂર્ણ થાય. સૂત્ર સંદર્ભ– ૧૭–૧૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] imo khalu jivo amma-piusamjoge mauoyam piusukkam tam tadubhayasamsattham kalusam kibbisam tappadhamayae aharam aharitta gabbhattae vakkamai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 17. Nishchayathi jiva mata – pitana samyogamam garbhamam upaje chhe, te pahelam matani raja ane pitana shukrana kalusha ane kilbishano ahara kari rahe chhe. Sutra– 18. Pahela saptahamam jiva tarala padartha rupe, bije saptahe dahim jevo jamelo, pachhi lachili peshi jevo, pachhi thosa thai jaya chhe. Sutra– 19. Pahela mahine phulela mamsa jevo, bija mahine mamsapimda jevo ghanibhuta hoya chhe. Trije mahine matane ichchha utpanna karave chhe, chothe mahine matana stana adine pushta kare chhe. Pamchame mahine hatha – paga – mathu e pamcha amgo taiyara thaya chhe. Chhaththe mahine pitta ane lohinum nirmana thaya chhe. Temaja anya amgopamga bane chhe. Satame mahine 700 shira, 500 mamsapeshi, nava dhamani, matha tatha dadhi sivayana valona 99 lakha romachhidro bane chhe. Matha ane dadhina vala sahita sada trana karoda romakupa utpanna thaya. Athame mahine prayahpurna thaya. Sutra samdarbha– 17–19 |